Kisan Parivahan Yojana Gujarat 2023 | કિસાન પરીવહન યોજના 2023,ખેડૂતોને માલવાહક સાધનમાં મદદ

Kisan Parivahan Yojana Gujarat 2023 | કિસાન પરીવહન યોજના 2023,ખેડૂતોને માલવાહક સાધનમાં મદદ:-ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો, વાહનો માટે સબસિડી પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતાં ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન છે.ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર આનાથી ખેડુતો વધારે પ્રમાણમા ફાદાયો થાય છે.ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડવામાં આવી છે. આવા વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. તેથી ખેડુતોને આર્થીક લાભ થાય છે. કિસાન પરિવહન યોજના એટલે કૃષિ ઉપજો સમયસર અને પોતાની અનુકૂળતાએ બજારમાં વેચવા માટે વાહનની વ્યવસ્થા અને સાથે જ માલ વાહક વાહન ભાડે ફેરવીને પૂરક આવકનો સ્ત્રોત પણ.કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને ગુજરાત રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને ૨૦૨૦-૨૧થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે. ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.આવી યોજનાના કારણે ખેડુતોને આર્થીક ફાયદો થાય છે.અને તેમની ઉત્પાદન વધવાથી આવક ડબલ થાય છે.

Kisan Parivahan Yojana Gujarat 2023 | કિસાન પરીવહન યોજના 2023

યોજનાનુ નામકિસાન પરીવહન યોજના 2023
યોજનાનો ઉદ્દેશખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવા
માલ વાહન ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સબસીડી નંબર-1નાના,સીમાંત,મહિલા,SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે
સબસીડી નંબર-2સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25% અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
અરજી શરુ થયાની તારીખ04/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ01/12/2023
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

કિસાન માલ પરિવહન સહાય યોજના 2023

દર વર્ષે ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પાકને નજીકના બજારો સુધી પાક ઉત્પાદન પહોંચાડવામાં તકલીફ થતી હોય અને નુકશાન થાય છે જેના કારણે ખેડૂતો ને તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana Gujarat 2023 ઓનલાઈન અરજી કરવાની હોય છે.

કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

કિસાન પરિવહન યોજના 2023 યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • લાઈસન્‍સ

અરજીની વિગતો

અધિકૃત વેબસાઇટઅહીંયા ક્લિક
હોમ પેજઅહીંયા ક્લિક કરો
  • Kisan Parivahan Yojana
  • માટે અરજી શરૂ થવાની તારીખ 04/11/2023 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 04/12/2023 છે. રસ ધરાવતા ખેડૂતો યોજનાની અધિકૃત વેબસાઇટ, જે https://ikhedut.gujarat.gov.in/ છે મારફતે આ યોજના માટે ઑનલાઇન અરજી કરી શકે છે.

નિષ્કર્ષ

  • Kisan Parivahan Yojana Gujarat 2023 એ ગુજરાતના ખેડૂતોને માલવાહક વાહનોની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડવાની એક નોંધપાત્ર પહેલ છે. કૃષિ પેદાશોના પરિવહનની સુવિધા આપીને, આ યોજનાનો હેતુ ખેડૂતોની આજીવિકા વધારવા અને રાજ્યમાં કૃષિ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવાનો છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે નિર્દિષ્ટ તારીખોમાં સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. કિસાન પરીવાહન યોજના ગુજરાત 2023 એ ખેડૂતોના સશક્તિકરણ અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રને વેગ આપવા તરફ એક પગલું છે.
  • યોજનાનો લાભ
  • કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
  • કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

કિસાન પરીવાહન યોજના ગુજરાત 2023 શું છે?

Kisan Parivahan Yojana ગુજરાત 2023 એ એક યોજના છે જે ગુજરાતના ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના પરિવહન માટે માલવાહક વાહનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.

ખેડૂતો યોજના માટે કેવી રીતે અરજી કરી શકે છે?

Kisan Parivahan Yojana માટે ખેડૂતો યોજનાની અધિકૃત વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

Leave a Comment