બ્રોકોલીની ખેતીથી ખેડૂતોની આવકમાં થશે વધારો, આ બાબતોનું ધ્યાન રાખી કરો બ્રોકોલીની સફળ ખેતી:- brokali ni kheti બ્રોકલી એ સામાન્ય રીતે જોઈએ તો ગ્રાસી કેસે કુળનું એક શાકભાજી છે અને એ બ્રોકલી છે જેમ કોબીજ છે ફુલ ગોબી છે રાયડો છે એ જે કુળ નું શાકભાજી છે એવી રીતે સેમ આ બ્રોકોલી પણ એ સેમ શાકભાજી છે અને ઠંડા પ્રદેશનું શાકભાજી છે આ બ્રોકોલી નું મૂળ જોવા જઈએ તો એ ઇટાલી છે અને બ્રોકોલી ની ખેતી પદ્ધતિ ફુલ ગોબી ની જેમ ખૂબ મળતી આવે છે ફૂલગોબી અને બ્રોકલીમાં ફરક એટલો છે કે ફૂલગોબી છે સફેદ કલરની હોય છે અને બ્રોકલી લીલા કલરની હોય છે ફુલ ગોબી છે એનો વજન થોડો વધારે હોય છે એના દડા નો અને બ્રોકલી છે એ થોડી વજનમાં હળવી હોય છે પરંતુ આ બધા જે શાકભાજી છે એના કરતાં આ પોષક તત્વોની સરખામણીએ એ બ્રોકોલીમાં આપણને ખૂબ વધારે એ પોષક તત્વો જોવા મળતા હોય છે શુપ બનતું હોય છે સલાડમાં યુઝ થાય છે તેમજ બ્રોકોલીના પરાઠા પણ થાય છે પકોડા પણ થાય છે અને શાક પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ અને ઉપયોગીતા અને એનું જે મહત્વ છે
બ્રોકોલીમા કયા કયા પોષક તત્વો મળે છે.
- બ્રોકોલી છે એમાં ઘણા બધા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે એમાં ખાસ કરીને વિટામિન્સ છે અને મિનરલ્સ છે કે ખનીજ ક્ષારો વિટામિન્સની વાત કરીએ તો વિટામીન a અને c તેમાં ખૂબ સારા પ્રમાણમાં જોવા મળતા હોય છે ફુલગોબી કરતાં 130 ગણું વિટામિન એ બ્રોકોલી માથી મળતું હોય છે અને ખનીજ ક્ષારોની વાત કરીએ તો પોટેશિયમ છે ફોસ્ફરસ છે આયર્ન કેલ્શિયમ એ આપણને ખૂબ સારા પ્રમાણમાં બ્રોકોલી માંથી મળી શકતા હોય છે અને આ બધા જે વાર્ષિક એસિડ પૂર્ણથી અલગ અલગ શાકભાજી છે કોબીજ ફૂલ કોબી એ બધા જ કરતાં સૌથી વધારે પ્રોટીન એ આપણને બ્રોકોલી માંથી મળી રહેતો હોય છે અને ખાસ અગત્યની વાત એ છે કે બ્રોકોલી નિયમિત સેવન કરવાથી કેન્સરથી આપણે બચી શકીએ છીએ કારણ કે બ્રોકોલીમાં ગ્લુકો રેફ્રિનીન નામનું દ્રવ્ય હોય છે કે જે આપણને કેન્સરથી બચાવ્યા છે તે ઉપરાંત બ્રોકોલી હૃદય રોગના જે દર્દીઓ છે એની માટે પણ ખૂબ જ આરોગ્યપ્રદ છે
બ્રોકોલીનું વાવેતર
- અત્યારે બ્રોકોલીનું જે ડિમાન્ડ છે એ વધી રહી છે કારણ કે એનામાં પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં જોવા મળતા હોય છે
- ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં આણંદ જીલ્લો ખેડા જીલ્લો ભરૂચમાં તેમજ બરોડા જિલ્લામાં પણ એનું અત્યારે વાવેતર વધી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રમાં પણ અત્યારે બ્રોકોલીનું વાવેતર ધીમે ધીમે વધી રહ્યું છે આ ખાસ કરીને એની અગત્યતા જે છે એના લીધે વધી રહ્યું છે
- બ્રોકલીના પાકના વાવેતરની જો વાત કરીએ તો એવું ખરું કે બ્રોકલીના પાકને અમુક જ પ્રકારની આબોહવા અથવા તો અમુક જ પ્રકારની જમીન માફક આવતી હોય.
- બ્રોકલી એ મૂળ ઠંડા પ્રદેશનો પાક છે અને એનું મૂળ ડીટેલ છે એટલે કે બ્રોકોલી અને એના જીવનચક્ર દરમિયાન એ ઠંડુ અને સૂકો હવામાન છે વધારે અનુકૂળ આવતું હોય છે અને જો તાપમાન વધી જાય તો બ્રોકોલીનો જે દડો છે એનામાં રહેલા ફૂલ ઉપસી આવે છે અને એને એ લુઝ થાય છે ઢીલો થાય છે દડો એટલા માટે એનો માર્કેટમાં બજારમાં ભાવ સારો મળતો નથી એટલા માટે જો ઠંડુ અને સૂકો તાપમાન જીવન ચક્ર દરમિયાન મળી રહે એ તો એ એની માટે વધારે યોગ્ય રહે છે
બ્રોકોલીના વાવેતર માટે કેવા પ્રકારની જમીન જોઈએ
- બ્રોકોલી ને કોઈ પણ પ્રકારની જમીન પર પણ આપણે કરી શકીએ છીએ
- બ્રોકોલી વાવેતર પણ ખાસ કરીને સારી નિતારવાળી જમીન હોવી જોઈએ જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તે જમીન બ્રોકોલી માટે યોગ્ય નથી.
- બ્રોકોલી માટે સારી ફળદ્રુપ જમીન હોય બેસર જમીન હોય મધ્યમ કાળી જમીન હોય તો બ્રોકોલીને વધુ માફક આવે છે તે ઉપરાંત જે જમીનનો પીએચ આંક મધ્યમ હોય 6:30 થી 7:30 તે બ્રોકોલીના વાવેતર માટે ખૂબ જ અગત્યનું છે તો એ પ્રમાણે ફળદ્રુપ જમીન અને બેસર જમીન હોય તો ત્યાં આપણે સારી રીતે વાવેતર કરી શકીએ છીએ
બ્રોકલીની જાતો
- બ્રોકલીની ત્રણ પ્રકારની છે એમાં ત્રણ પ્રકારના એક દડો અને એમાં કોઈ શાખા હોતી નથી આ સ્પ્રાઉટીંગ બ્રોકોલીમાં એક દડો હોય છે અને એની એકથી વધારે શાખા હોઈ શકે અને પર્પલ બ્રોકોલી છે એનો કલર પર્પલ હોય છે એ પર બ્રોકોલીમાં એન્થોસાયની નામનું તત્વ હોય છે જે આપણા શરીર માટે ખૂબ સારું હોય છે અને એના લીધે એનો કલર પર્પલ જોવા મળતો હોય છે તો આ પ્રકારે અલગ અલગ પ્રકાર છે અને જાતોની વાત કરીએ તો બ્રોકોલીમાં આ પંજાબ બ્રોકોલી છે જે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી લુધિયાણા થી બહાર પાડવામાં આવી છે ત્યારબાદ પાલમ સમૃદ્ધિ છે પાલન વિચિત્ર છે કે જે પાલનપુર એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આ બહાર પાડવામાં આવ્યું છે તો આ પ્રમાણે પોષાક એટીએસ વન પણ જાય છે કે જે આઈએઆરઆઈ કતરાઇન દ્વારા એ બહાર પાડવામાં આવી છે તો આ પ્રમાણે સુધરેલ જાતો માર્કેટમાં અવેલેબલ છે અને તે ઉપરાંત પ્રાઇવેટ કંપનીની પણ એફ વન ઘણી બધી અવેલેબલ છે જેમકે ફેસતા છે આર્કેડિયા છે કેલિબ્રિજ એક્સપ્રેસ છે. ગ્રીન ગોલીય ગ્રીન તો આ બધી જે જાતો છે એ બજારમાં એ અત્યારે ઉપલબ્ધ છે
જમીન કેવી રીતે તૈયાર કરવિ જોઈએ
- દરેક પ્રકારની જમીન અનુકૂળ આવે છે પણ ખાસ કરીને સારા નિતારવાળી જમીન હોવી જોઈએ પરંતુ આ સિવાય જો જે ખેડૂત મિત્રોનું વાવેતર કરવા માંગતો હોય તો એમને જમીન માટે કોઈ તૈયારી કરવી પડતી હોય છે જમીનની તૈયારી કરતા પહેલા જે ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આપણે 15 થી 20 ટન પ્રતિ હેક્ટર સારુ કોહવાયેલુ છણીયુ ખાતર નાખવું ખાતર નાખીને પછી સારી રીતે ખેડ કરીવી
બ્રોકલીની રોપણી કેવી રીતે કરવી જોઈએ
- સમાર મારી એક તરફી ચાશ ખોલવો ઘણીવાર ચાશ ખોલ્યા વગર જો આપણે રોપણી કરતા હોઈએ તો એ રોપણી પછી જ્યારે આપણે પિયત આપીએ ત્યારે એ મૂળ પાસેની માટી ધોવાઈ જાય છે અને તેના મૂળ ખુલ્લા થઈ જાય છે એટલે એ છોડ છે એ સુકાઈ જવાના ચાન્સીસ રહે છે એટલા માટે હંમેશા ચાસ ખોલી અને પછી રોપણી કરવામાં આવતી હોય છે અને રોપણી કરતી વખતે આપણે અંતર એમાં ખાસ ધ્યાન રાખવું કે 45 સેન્ટીમીટર એટલે કે દોઢ બાય દોડ ફૂટ દોડ ફૂટ બે હાર વચ્ચે અને દોઢ ફૂટ બે છોડ વચ્ચે અંતર રાખે આપણે એનું વાવેતર કરવામાં આવતું હોય છે તો બ્રોકલી અને વાવણી હોય છે તો એના માટે કોઈ ખાસ વિશેષ પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે ફેરોપણી માટે ખેડૂત મિત્રો શું કરતા હોય છે કે પ્રાઇવેટ કંપનીનું બિયારણ લાવતા હોય છે અને એના ધરું પોતે જાતે જ ઉછેર કરતા હોય છે તો ધર ઉછેર કરવા માટે ફેરોપણીના 30 થી 35 દિવસ પહેલા ગાંધી ક્યારે બનાવવા અને એ ગાડી ક્યારામાં 7 થી 10 cm ના અંતરે ચાસ ખોલવા એમાં બીજનું વાવણી કરવી બીજની વાવણી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બહુ ઘાટા બીજ વાવવા નહીં બીજ થોડા આછા વાવવા એનું કારણ એ છે કે ઘાટા બીજ વાવીશું તો એમાં ધરુંનો કવારા નો પ્રશ્ન રહેશે અને એ ઘાટાભી જશે તો સૂર્યપ્રકાશ સરખી રીતે મળશે નહીં .
બ્રોકલીને પિયત કેવી રીતે આપવુ જોઈએ
- પિયત આપતા સમયે ક્યાંય પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં. જો પાણી ભરાઈ રહેશે તો ત્યાં છોડ સુકાવાની સંભાવના રહે છે એટલા માટે પાણી ભરાઈ ના એ ધ્યાન રાખવું
- બીજું કે જે પિયત છે એ 10 થી 12 દિવસના અંતરે આપવું કે જેથી છોડનો વિકાસ સારી રીતે થઈ શકે
નિંદામણ
- નિંદામણ નો પ્રશ્ન ઉદ્ભભવતો હોય તો આપણે જોઈએ તો એના મૂળ છે બહુ ઊંડા જતા નથી એ છરા હોય છે અને એ જમીનને સમાંતર આડા વિકસતા હોય છે એટલા માટે જ્યારે જરૂર જણાય એ મુજબ આપણે કરબડી થી લઈને આંતર ખેડ આપણે હળવી કરવાની હોય છે
- જો નિંદામણ હોય તો હાથ નિંદામણ બે થી ત્રણ કરી આપણે નિંદામણ મુક્ત આપણું ખેતર રાખી શકતા હોય છે
બ્રોકોલીની કાપણી
- હાર્વેસ્ટિંગ નો સમય આવે કે પાકની કાપણીનો સમય આવે તો બ્રોકોલીમાં જે વહેલી પાકતી જાતો છે એ 60 થી 70 દિવસ પછી એને કાપણી કરવાનો શરૂઆત થાય છે અને મોડી પાકતી જાતો છે એ 110 થી 120 દિવસ પછી એને કાપણી કરવાની શરૂઆત થતી હોય છે તો જ્યારે બ્રોકોલીનો જે દડો છે એ ફૂલ પૂરેપૂરા કદનો થાય અને જ્યારે એકદમ ઘાટા લીલા રંગનો હોય ત્યારે આપણે એને કાપણી કરવામાં આવતી હોય છે જો એમાં મોડી કાપણી કરવામાં આવે તો એ જે દડો છે એના ફૂલ છે અને એ લુઝ થઈ જાય છે ઢીલો થઈ જાય છે અને માર્કેટમાં એના સારા ભાવ મળતા નથી એટલા માટે યોગ્ય સમયે કાપણી કરવી એ ખૂબ જ જરૂરી છે કે આપણી કરવા માટે ધારદાર સાધનથી અને જે દડો છે એની આજુબાજુ થોડા પાન રહે અને હવાની પણ અવરજવર રહે એવી રીતે આપણે કાપણી કરવી જોઈએ તો જો આપણે પાન રાખીશું સાથે થોડા તો એને ગુણવત્તા પણ જળવાઈ રહેશે એટલા માટે અને લુકમાં પણ સારો લાગશે.
બ્રોકોલીનુ વધુ ઉત્પાદન કેવી રીતેમેળવવુ
- વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂત મિત્રો વાત કરીએ તો બ્રોકોલીમાં છે એ પ્રતિ હેક્ટર 15 થી 20 ટન એ આપણને ઉત્પાદન મળી શકતો હોય છે અને દડાનું વજન જોઈએ તો 400 થી 500 g સરેરાશ આપણને બ્રોકોલીના દડા નું વજન મળતું હોય છે અને 700 800 ગ્રામ સુધી પણ મળતું હોય છે એ ઉત્પાદન છે એ કઈ જાત છે હવામાન કેવું છે જમીનની પરત કેવી છે એ બધી તમારી ખેતી પદ્ધતિ કેવી છે એ બધી જ બાબતો પર આધાર રાખે છે પરંતુ સરેરાશ 15 થી 20 ટન પ્રતિ હેક્ટર આપણને ઉત્પાદન મળી શકતો હોય છે ઉત્પાદન 15 થી 20 ટન પ્રતિ હેક્ટર મળતું હોય છે આપણે 15 ટન પકડીને ચાલીએ અને માર્કેટ ભાવ પણ ઊંચા નીચા થતા હોય છે તો છતાં પણ આપણે ૨૦ થી ૩૦ રૂપિયા આપણને મળતા હોય છે પ્રતિ કિલો તો 20 રૂપિયા આપણે લઈને ચાલીએ તો 15 ટનના 20 રૂપિયા લેખે આપણને ત્રણ લાખ જેવી આવક મળતી હોય છે એમાંથી આપણે બીજો બધો ખર્ચો બાદ કરતા બેથી સવા બે લાખ સુધીનું પ્રતિ હેક્ટર આપણને એ ચોખ્ખો નફો આપણને મળી શકતો હોય છે
નોધ:-(અહી આપવામા આવેલ ખેતીની લગતી જાણકારી ફક્ત સામાન્ય માહીતી રજુ કરે છે કોઈ પણ રોકાણ કરતા પહેલા આપણી વિવેક બુધ્ધીનો ઉપયોગ ચોક્કસ કરો)