Jio નો ધમાકેદાર પ્લાન, એક રિચાર્જમા ત્રણ મહીના માટે બધુ ફ્રી, JIo RECHARGE PLAN details 2023

Jio નો ધમાકેદાર પ્લાન, એક રિચાર્જમા ત્રણ મહીના માટે બધુ ફ્રી, JIo RECHARGE PLAN details 2023:-તમે દરરોજ વધુ ડેટાનો ઉપયોગ કરો છો તેથી જીઓ તમારા માટે બેસ્ટ પ્લાન લાવ્યા છે.તમે દર મહીને રીચાર્જ કરીન કંટાળી ગયા છો તેથી Jio (JIo RECHARGE PLAN details 2023) માં તમે એકવાર રીચાર્જ કરાવો તમને ત્રણ મહીના સુધી બધું જ ફ્રીમાં મળે છે જેમાં તમને ઈન્ટરનેટ,કોલિંગ,SMS,જેવી અનેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.આ પ્લાનમાં કંપની દરરોજ ૩જીબી સુધી ડેટા ઓફર કરી રહી છે ખાસ વાત છે કે એક એવો પ્લાન પણ છે, જે નેટફીલક્સનું સબસ્ક્રીપન આપે છે.પ્લાનમાં કંપની એલીઝીબલયુઝર્સણે અનલીમીટેડ 5જી ડેટા ઓફર કરી  રહી છે.આ પ્લાનમા તમને 84 દિવસ સુધીની વેલીડીટી મળશે.આ પ્લાનમા તમે દરરોજ 100 ફ્રી એસ.એમ.એસ. અને દેશભરમા તમામ નેટવર્ક પર અનલીમિટેડ કોલિંગ પણ આપે છે.ઘણા ગ્રાહકો એવા છે જે તે વાર્ષિક રીચાર્જ  કરાવતા હોય છે.

આ માટે કંપની તમને એક મહીના,ત્રણ મહીન,છ મહીના અને એક વર્ષના રીચાર્જ પ્લાન આપે છે. Jio (JIo RECHARGE PLAN details 2023) કંપનીએ 395 રૂપીયામાં રિચાર્જ પ્લાન આપ્યો છે.જેમા ઘણા બધા ફાયદા મળે છે. જેમાં કંપની દ્રારા યુઝરને ઈન્ટરનેટ,કોલિંગ અને અન્ય ઘણા ફાયદાઓઆપવામા આવે છે.

Jio નો ધમાકેધાર પ્લાન

JIo RECHARGE PLAN 395 details:-Jio દ્રારા આપવામા આવેલ પ્લાન 84 દિવસની વેલીડીટી આપાવામા આવે છે. આ પ્લાનની અંદર તમને દરરોજ અનલીમીટેડ કોલિંગની સુવિધા આપવામા અવે છે. સાથે આ પ્લાનમા હાઇ સ્પીડ ઈન્ટરનેટ,એક હજાર SMS,આ સાથે Jio એપ્લીકેશનમા ફ્રી એક્સેસ આપવામા આવે છે. સાથે તમને કુલ 6 જીબી ડેટા આપવામા આવશે.આ ડેટા હાઇ સ્પિડથી ચાલશે. તેના અંત પછી સ્પીડ 64 Kbps થઈ જશે.

Jio અન્ય પ્લાન

Jio નો 999 રૂપીયા વાળો પ્લાન

  • Jio (JIo RECHARGE PLAN details) ના આ પ્લાનમા તમને પહેલા 84 દિવસની વેલીડીટી મળશે. તમને આ પ્લાનમા કંપની 3 જીબી ડેટા દરરોજ આપશે.આ પ્લામા યુઝર્સને 5જી ડેટાનો લાભ આપી રહી છે. તમને આ પ્લાનમા દરરોજ 1000 SMS ફ્રી અને અનલીમિટેડ કોલીંગ મળશે.આ પ્લાનમા તમને Jioટીવી, Jio સીનેમા અને કલાઉડનું ફ્રી એક્સેસ આપવામા આવશે.

Jio નો 1199 રૂપીયા વાળો પ્લાન

  • આ પ્લાનમા યુઝર્સને માત્ર 84 દિવસનો છે.આ પ્લાનમા દરરોજ 3 જીબી ઈન્ટરનેટ ડેટા આપવામા આવશે.અને દરરોજ સાથે 100 SMS મળે છે.આ પ્લાનમા યુઝર્સને અનલીમીટેડ કોલિંગ ની સુવિધા આપવા મા આવે છે.સાથેસાથે Jio Appsની ફ્રી એક્સેસ આપવામા આવશે.

Jio ના અન્ય સસ્તા પ્લાન

  • Jio નો 155 રૂપીયાનો રીચાર્જ પ્લાન –આ પ્લાનની વેલિડીટી માત્ર 28 દિવસની છે.આ પ્લાનમા તમને કોલિંગ,100 SMS,2GB ડેટા ઈન્ટરનેટ ફ્રીમા મળશે.
  • Jio નો 249 રૂપીયાનો રીચાર્જ પ્લાન– આ પ્લાનની વેલિડીટી માત્ર 28 દિવસની છે.આ પ્લાનમા તમને કોલિંગ,100 SMS,3GB ડેટા ઈન્ટરનેટ ફ્રીમા મળશે.

આ સિવાય Jio (JIo RECHARGE PLAN details 2023)પાસે હજુ પણ ઘણા બધા સસ્તા પ્લાન છે,જેમા કેટલાક પ્લાનમા ઈન્ટરનેટ ડેટાની સાથે બીજા અન્ય ફાયદાઓ પણ મળતા હોય છે. Jio તરફથી JioTV,JioCinema અને JioNews જેવા આવા પ્લાનમા મફત આપવામાં આવે છે.

હોમ પેજ પર જવા માટેઅહી કલીક કરો
વોટસએપમાં જોડાવવા માટે અહી કલીક કરો

Leave a Comment