ખેત તલાવડી યોજના  

ખેત તલાવડી યોજના-khet talavadi વરસાદ આધારિત ખેતી થતી હોય છે ત્યાં ખેત તલાવડી ઉપયોગી છે પણ જ્યાં વરસાદ આધારિત ખેતી ના થતી હોય તો શું એનો કોઈ ઉપાય નથી આજે આપણે ખાસ વાત કરીશું ખેત તલાવડી વિશે વાત કરીએ તો ખેત તલાવડીની સૌપ્રથમ તો જરૂરિયાત કેમ ઊભી થઈ તો સૌ પ્રથમ તો આપણે લગભગ આપણી સિંચાઈ વ્યવસ્થા જે ખેતીમાં છે એ ભૂગર્ભ જળ આધારિત છે હવે દિવસેને દિવસે ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે ઊંડા જવાની સાથે સાથે તેની પાણીની ગુણવત્તા પણ ખરાબ થતી જાય છે અને તેનો ખર્ચ પણ વધે છે જેથી તેના એક વિકલ્પ તરીકે આપણે વરસાદી પાણીને સંગ્રહ કરવાનું એક ઓપ્શન આપણી પાસે હોય છે તો જે વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે આપણે ખેત તલાવડી દ્વારા કરી શકીએ ખેત તલાવડી એટલે કે આપણા ખેતરના ઢાળવાળા નીચાણવાળા વિસ્તારમાં ચોક્કસ આકાર અને કદમાં એટલે કે તેનો જે આકાર છે એ લંબચોરસ હોઈ શકે તો તેના દ્વારા એસકેશન એટલે કે ખોદકામ કરીને તેમાં ચોક્કસ જે ટેકનિકલ હોય તેના દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો અને વધારાના જે વરસાદી પાણીનો નિકાલ પણ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની હોય તેને ખેત તલાવડી તરીકે આપણે ઓળખી શકીએ છે ખેત તલાવડી લંબચોરસ પણ હોય આકારમાં કદાચ વધઘટ થઈ શકે

ખેત તલાવડીની સ્થળની પસંદગી કરવી

 ખેત તલાવડી સ્થળની પસંદગી કરવા માટે સૌપ્રથમ તો મુખ્ય ધ્યાનમાં લેવા જેવી બાબત કહી શકાય તો એક વરસાદ જોઈએ કે વરસાદ અને ત્યાં પ્રોપર થતો હોય અને તેનો ઢાળ એ જ્યાં નીચાણવાળા વિસ્તારમાં થતો હોય એટલે કે આપણે કહી શકાય કે એનો કેચમેંટ એરિયા કહેવાય કે જ્યાંથી જે વરસાદી પાણી વહીને જતું હોય તો ત્યાંથી એક વ્યવસ્થા ઉભી કરીને ત્યાં આપણે ચોક્કસ સ્થળની પસંદગી કરી શકીએ સાથે એમાં ઉમેરું તો ત્યાં વરસાદના વહનની સાથે સાથે તેમાં કાપ અને રેતી પણ આવતી હોય છે તો જેનાથી ખેત તલાવડી આપણે ત્યાં બનાવી હોય તો ત્યાં કાપ ભરાઈ જવાની શક્યતાઓ રહે છે તેથી એવી જગ્યાની પસંદગી કરવી જોઈએ કે જ્યાં ઘાસ છે અથવા પથ્થર મૂકીને પણ જે કાપ રોકી શકાય અને ત્યારબાદ ચોખ્ખું વરસાદી પાણી આપણે સંગ્રહ કરી શકીએ તેવા સ્થળની પસંદગી કરવી જોઈએ

ખેત તલાવડીમા સરકાર તરફથી મળતા લાભોની વાત કરીએ

 વરસાદ આધારિત જે ખેતી કરતા હોય બરાબર સુવિધા હોય અને ખેત તલાવડી કરીએ સાહેબ એ થોડુંક સરળ પડશે અને એમાં સરકાર શ્રી ખરેખર ઘણા લાભ પણ આપે છે ખેતી વરસાદ આધારિત ના હોય તો સાહેબ એમાં કોઈ સંજોગો ઊભા થાય ખેત તલાવડી માટે તો આપણે વરસાદ આધારિત જ કહી શકીએ કે વરસાદના પાણીના સંગ્રહ કરી શકાય પણ હાલ સરકાર શ્રી દ્વારા કેનાલ મારફતે પણ પાણી ગામો ગામ પહોંચાડવામાં આવી રહ્યું છે તો તેના મારફતે પણ પાર્ટિસિપેટરી ઇરીગેશન મેથડ દ્વારા પણ ખેત તલાવડી ભરીને તેમાંથી સિંચાઈની વ્યવસ્થા ઉભી કરી શકાય

ખેત તલાવડીની કેવા પ્રકારની જમીન હોવી જોઈએ

ખેત તલાવડી માટે જમીનની વાત કરીએ તો સૌ પ્રથમ માટી વાળી જમીન રેતાળ જમીન કે ત્યાં ખેત તલાવડી શક્ય છે ખડકવાળી અને પથ્થરાળ જમીનમાં ખેત તલાવડી શક્ય નથી એટલે સૌ પ્રથમ તો રેતાળ અને માટી વાળી જમીન હોય કે જે કહી શકાય કે આપણે કાળી માટી છે તો જેમાં પાણીને શોષવાની શક્તિ પણ ખૂબ જ ઓછી તીવ્રતામાં જમીનમાં પાણી ઉતરતું હોય છે તો એમાં ખેત તલાવડી ખૂબ જ સારી રીતે શક્ય છે અને રેતાળ જમીન હોય તો પ્લાસ્ટિક ફિલ્મ લગાવીને પણ એમાં ખેત તલાવડી આપણે બનાવી શકીએ છીએ પણ અમુક જે મુદ્દાઓ છે એ ખાસ એટલા માટે ધ્યાનમાં રાખજો કે એક્સપર્ટ જેવી રીતે વાત કરતા હોય છે કે જે આ જ વસ્તુ જરૂરી છે અને તમે ખેત તલાવડી કરશો તો ઘણી વખત બહુ આપણને સરળતા થાય પણ એમના કહેવા મુજબ ઘણી વખતે શબ્દો ઉપયોગ કરતા હોય છે અમારા એક્સપર્ટ સ્થાનિક ભૂગોળ છે માટી વાળી રેતાળ જમીન હોય તો તેવા વિસ્તારમાં આપણે ખેત તલાવડી શક્ય બને છે તેથી વધારે ઊંડાઈમાં જવું હોય તો આપણે જઈ શકીએ છીએ પરંતુ એવી જગ્યા હોય કે જ્યાં વરસાદી પાણીની આવક છે એ પૂરતી ના હોય તો તેવી જગ્યાએ આપણે પસંદગી ન કરી શકીએ કેમ કે ખેત તલાવડી બનાવ્યા પછી તે પૂરી ભરાઈ નહીં વરસાદમાં એકવાર તો મિનિમમ ભરાતી હોય તેવી જગ્યાએ આપણે સ્થાનિક ભૂગોળમાં આપણે પસંદગી કરવી જોઈએ અને બીજું કેચમેંટ વિસ્તાર છે એ એક મોટો વિસ્તાર છે એમાં એવું નથી કે ખેડૂત મિત્રોને પોતાની જગ્યા છે તેને કેચપંટ વિસ્તાર કહી શકાય એટલે કે ઉપરવાસમાંથી આપણે જે દેશી ભાષામાં કહીએ કે ઉપરવાસમાંથી જે પાણી આવતું હોય અને એનું વહન થતું હોય તો તેમાંથી આપણે એક જગ્યામાં ખેડૂત મિત્રો પોતાની જગ્યામાં ખેત તલાવડી બનાવીને પાણીનો સંગ્રહ કરી શકે ઘણી બધી સ્થાનિક ભૂગોળ ની વાત કરી કેસમેન્ટ વિસ્તારની વાત કરી

ખેત તલાવડી ની ડિઝાઇન

ખેત તલાવડી ની ડિઝાઇન જે છે એ મારે જો બનાવવી હોય એ કેવી રીતે નક્કી કરવી એના વિશે વાત કરો આપણે સૌ પ્રથમ તો જે વાત થઈ કે ચોરસ હોઈ શકે ખેત તલાવડી લંબચોરસ હોઈ શકે અથવા ઉંધા શંકુ આકારની પણ બનાવી શકાય. પાણીનો જે શ્રવણ શક્તિ છે કે જે જમીનમાં પાણી ઉતરે છે આપણું તો એ પાણીની તીવ્રતા કેટલી છે રેતાળથી માટી વાળી અને રેતાળ જમીન હોય તો દિવસનું 10 cm થી લઈને 90 સેન્ટીમીટર સુધી પાણી જમીનમાં ઉતરી જતું હોય છે એટલે કે એવી જમીનમાં જો આપણે ખેત તલાવડી જઈએ તો તેમાં આપણે ડિઝાઇન કરતી વખતે ઊંડી ખેત તલાવડી કરવી જોઈએ જેથી તેનું બાષ્પીભવન પણ ઓછું થાય તો પાણીનો સંગ્રહ થઈ શકે અને તેનો ખરેખર ઉપયોગમાં આપણે લઈ શકીએ એટલે ડિઝાઇન ઉપર આની વાત કરીએ તો એક તો સૌ પ્રથમ વરસાદ કેટલો પડે છે અને એ પણ અતિ તીવ્રતા વાળો જો વરસાદ હોય તો તે પણ આપણા માટે કામનો નથી મધ્યમ વરસાદ પડતો હોય તો ત્યાંથી જે વહેણ નીકળતું હોય પાણીનું તો એવી વિસ્તારમાં આપણે એ ડિઝાઇન કરતી વખતે પહેલું ધ્યાનમાં રાખવાનું હોય બીજું કે ઢાળવાળી જગ્યા હોય કે જેનાથી આપણને ઓછા ખર્ચે એટલે કે ખર્ચ ઓછો થાય અને પાણીનું સંગ્રહ વધે તેવી ધારવાળી જગ્યામાં આપણે ડિઝાઇન કરતી વખતે તે જગ્યાનું પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને ત્રીજી વસ્તુ આવે કે જ્યારે ડિઝાઇન કરતા હોઈએ ત્યારે તેનું કયા પ્રકારની આપણે ખેત તલાવડી બનાવી છે અને તેનો ઉપયોગ કેટલો છે એટલે કે પાણીની ખેડૂતને જરૂરિયાત કેટલી છે તેના પ્રમાણે તેનો આકાર આપણે લેતા હોઈએ છીએ જેમ કે ભાઈ 10 વીઘા ની આપણે વાત કરતા હોઈએ તો 35 બાય 35 / 3 મીટરની આપણે ખેત તલાવડી હોય તો તેમાં 10 વીઘામાં આપણે પૂરતું પીયત કરી શકીએ તે પ્રમાણે એની ડિઝાઇન આપણે બનાવતા હોઈએ છીએ જેમ તમે કીધું એ પ્રમાણે અમે જમીનની પસંદગી કરી અથવા તો અમે એ પ્રમાણે આખી ડિઝાઇન બનાવી અથવા તો જેમ તમે કીધું સ્થળની પસંદગી પણ આ રીતે કરજો જે ખેત તલાવડી છે એની ક્ષમતા જે છે એ આ રીતની હોવી જોઈએ પણ એક ગણવામાં કેવી રીતે આવે છે વરસાદ આપણો જે પડે છે અને તેનાથી પાણીની આવક હોય તો આપણે ખેત તલાવડી બનાવી શકીએ અને એ પણ આપણે નીચાણવાળા વિસ્તારમાં આપણે બનાવી પણ હવે આપણે આવે છે કે ભાઈ તમારો આપણું વાવેતર છે કે કોઈ ખેડૂત મિત્રોને ત્રણ સિઝનમાં પાક લેવા છે તો એને એ પાકના આધારે તેનું પાણીની જરૂરિયાત ગણવી પડશે. 10 વીઘામાં ખેડૂત મિત્રોને પાક લેવો છે તો એની આપણે સરેરાશ વોટર રિક્વાયરમેન્ટ ગણવી પડે અને એ વોટર રિક્વાયરમેન્ટના આધારે તેની ખેત તલાવડી ની ક્ષમતા નક્કી થાય છે કે કેટલી મોટી ખેત તલાવડી આપણે બનાવી છે એ પણ એક્સપર્ટ ને આપણે મદદ લઈએ તો આ કેલ્ક્યુલેશન આપણે કહી શકીએ કે મારું સફળ થશે.

ખેત તલાવડી છે એનો આકાર કેવો હોવો જોઈએ

 ખેત તલાવડીના આકાર વિશે વાત કરીએ તો ચોરસ લંબચોરસ અને ઉંધા શંકુ આકારનું. આ ત્રણ આકાર છે પણ એમાં લગભગ આપણે ગુજરાતમાં ચોરસ અને લંબચોરસ આકાર વધારે ભલામણ કરી શકાય તેવા છે અને તેમાં પણ ચોરસ આકાર છે એ આર્થિક રીતે ઓછા ખર્ચે તૈયાર થઈ જાય અને આપણે ઊંડાણમાં પણ ચોરસ આકારમાં જઈએ તો તેમાં બાષ્પીભવનનું અને પાણીના જે આપણે જમીનમાં નીકળે તે પણ ઓછું થાય તો એ ચોરસ આકાર છે એ આર્થિક રીતે પણ ઘણો યોગ્ય છે આઉટલેટ વ્યવસ્થા છે એક્સસ પણ એના પર પણ ધ્યાન આપતા હોય છે કે જે ખેત તલાવડી અમે ચોરસ બનાવી લંબચોરસ બનાવી જે આખી વ્યવસ્થા છે એ કેવી રીતે કરવામાં આવે છે દ્વારા ખેત તલાવડી આપણે ભરવાની છે વરસાદ છે કેવું હોવું જોઈએ ઇંનલેન્ડ હંમેશા ઢાળવાળું છે પાણી આવક છે પણ તેમાં કાપ વાળી રહેતી અને માટી આવતી હોય તો તેમાં આપણે ઇંનલેન્ડમા ઘાસ ઉગાડેલું ઉગાડી શકીએ તેવું હોવું જોઈએ અથવા ત્યાં પથ્થરની હાર મૂકીને કાપને રોકી શકે તેવું ઈનલેટ હોવું જોઈએ કે જેના દ્વારા આપણે ચોખ્ખું પાણી છે એ ખેત તલાવડીમાં ઉતારી શકીએ અને તેના અને આઉટલેટ વિશે વાત કરું તો આઉટલેટ છે એ આખી ખેત તલાવડી આપણી ભરાઈ ગઈ વરસાદમાં તો હવે વધારાનું પાણી છે એનું આપણે વ્યવસ્થા કરી શકીએ અને યોગ્ય વ્યવસ્થા દ્વારા એનો નિકાલ કરી શકે તેના માટે આઉટલેટ ની વ્યવસ્થા હોય આમ જોવા જઈએ તો ઇંનલેન્ડ છે તેના કરતાં આઉટલેટ થોડું નીચું હોવું જોઈએ અને જે છે એ આપણે વરસાદી પાણીનો નિકાલ સારી રીતે થઈ શકે તેવી રીતે ઇંનલેન્ડ અને આઉટલેટની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ

ખેત તલાવડીના તળિયાનું જે લાઇનિંગ છે એના વિશે થોડીક માહિતી

કયા કયા પ્રકારની હોય તળિયાના લાઇનિંગ વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો કાજુ કાળી કાપવાળી જમીન હોય તો તેમાં લાઇનિંગ ની જરૂર રહેતી નથી તેમાં પાણીની નિતારનો જે રેટ છે એ ખૂબ જ ઓછો હોય છે એટલે તેમાં વાંધો નથી આવતો પણ માટી વાળી અને રેતાળ જમીન હોય તો તેમાં આપણે પ્લાસ્ટિક લાઇનિંગ કરી શકીએ છીએ બીજું એક લાંબા આયુષ્ય વાળું લાઇનિંગ કરી શકાય તો ઈંટ અને પ્લાસ્ટર દ્વારા પણ આપણે લાઇનિંગ કરી શકીએ છીએ તેમાં આર્થિક રીતે ખૂબ જ ખર્ચો થાય છે પણ એ લાંબા સમય સુધી એટલે 30 40 વર્ષ સુધી તેને કંઈ થતું નથી પણ હાલના આધુનિક યુગમાં ટેકનોલોજી વાળા યુગમાં પ્લાસ્ટિક લાઇનિંગ છે એ ખૂબ જ પ્રચલિત થયું છે પ્લાસ્ટિક લાઇનિંગ ની વાત કરું તો તેમાં hdp મટીરીયલ નું હોય છે અને 200 micron થી લઈ અને 700 માઇક્રોન સુધીના પ્લાસ્ટિકના લાઇનિંગ મટીરીયલ આવતા હોય છે તેમાં પણ વધારે ડીપમાં જઈએ તો એમાં લેયર સેવન લેયર એવા લેયર પણ આવતા હોય છે તો એમાં સરકાર છે એમ કહે છે કે 500 માઇક્રો નું મિનિમમ મટીરીયલ રાખવાથી તેની આયુષ્ય 7 થી 10 વર્ષનું જળવાઈ રહે છે અને પ્લાસ્ટિક દ્વારા એમાં લાઇનિંગ કરવાથી પાણીમાં બાષ્પીભવન અને તેની નિતાર પણ થતો નથી જેથી લાંબા સમયગાળા સુધી આપણે વરસાદી પાણી સંગ્રહ કરી શકીએ પ્લાસ્ટિક લાઇનિંગ વિશે વાત કરી પણ એના મહત્વ વિશે પ્લાસ્ટિક જે આખા તળિયામાં તમે લાઇનિંગ કરવાની જે વાત કરો છો જેને ઘણા નિષ્ણાંત પ્લાસ્ટિક ફિલ્મ કરીને પણ ઓળખતા હોય છે એના ફાયદા જે છે ને એ ડિટેલમાં એટલા માટે કે કેટલાક લોકોને હજી પણ મનમાં પ્રશ્ન ઉદભવે ને કે પ્લાસ્ટિક છે એ સાહેબ પર્યાવરણને તો નુકસાનકારક નહીં તો તમે આને કઈ રીતે સાંભળશો આપણે કહી શકાય કે જીઓ મેમરીન કહી શકાય આનું ટેકનિકલ શબ્દ જીઓ મેમરીન છે એક તો આપણી ખેત તલાવડી છે એનું આયુષ્ય વધે છે 7 થી 10 વર્ષનું આયુષ્ય થાય છે સાથે સાથે જેમ આપણે વાત કરી કે દિવસમાં 10 cm થી લઈ અને ૯૦ cm સુધી જમીનમાં પાણી નીતરી જતું હોય છે તો તે પાણીને રોકવા માટે પ્લાસ્ટિક લાઇનિંગ છે એ ખૂબ જ ફાયદાકારક નીવડે છે નહિવત પ્રમાણમાં એટલે કે પાંચ ટકાથી પણ ઓછા માત્રામાં પાણી નીકળે છે જેનાથી આપણે લાંબા સમય સુધી એટલે કે બે સિઝનના ક્રોપ પણ આપણે લઈ શકીએ છીએ સાથે સાથે પ્લાસ્ટિક લાઇનિંગ નો બીજા ફાયદા કહીએ તો 7 થી 10 વર્ષ સુધી અને તેની કોષ છે એ લગભગ ખેડૂતને એક વર્ષમાં નીકળી જાય તેટલી કોસ્ટમાં આવતું હોય છે જેથી ખેડૂત મિત્રો આ આરામથી તે અપનાવી પણ શકે છે આર્થિક રીતે પણ આપણને ફાયદાકારક છે અને બહુ નુકસાન થાય નહીં ધારો કે હું ખેતલાડી ના કરું અને એમનેમ ખેતી કરું અને ખેત તલાવડી સાથે કરું બંનેમાં શું ડિફરન્સ છે બંનેનો ડીફરન્સ જો કરીએ

ખેત તલાવડીનો ફાયદો

એક તો ખેત તલાવડીનો ફાયદો છે આપણને કે વરસાદી પાણીનો સંગ્રહ કરીને આપણે વધારે સિઝનમાં પણ ક્રોપ લઈ શકીએ જેમ કે આપણું ખેતર છે ઉનાળાની સિઝનમાં ખાલી પડ્યું રહેતું હોય તેની જગ્યાએ હવે ખેત તલાવડીમાં સંગ્રહ કરીને ખેડૂત મિત્રો ઉનાળામાં પણ પાક લઈ શકે છે બીજો એક મહત્વનો ફાયદો કરીએ એક ચોમાસાની સિઝનમાં છે કે ચોમાસામાં વધુ વરસાદ પડ્યો અને ખેતરમાં પાણી ભરાઈ જવાથી તમારો પાક બળી જતો હોય છે જો ખેત તલાવડી આપણે આપણા ખેતરમાં આયોજન પૂર્વક વ્યવસ્થિત કરી હોય તો જે આ ખેતરમાં પાણી ભરાઈ રહેતું હતું એ પાણી હવે ખેત તલાવડીમાં સંગ્રહ થાય છે અને જે બળી જતો તો ક્રોપ અતિવૃષ્ટિના લીધે એ ક્રોપ હવે આરામથી થઈ શકે છે જેથી ચોમાસામાં પણ લાભદાયી છે ખેડૂતો ખેત તલાવડી અપનાવે છે

સરકારશ્રી દ્વારા ખેત તલાવડી માટે આપવામા આવતા લાભો

સરકારશ્રી દ્વારા ચોક્કસપણે લાભ આપવામાં આવે છે એમાં હું શરૂઆતથી વાત કરું તો વર્ષ 2023 માં ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખેત તલાવડી કરવામાં આવી 214 જેટલી ખેત તલાવડી બનાવવામાં આવી જેમાં સફળતા મળ્યા બાદ સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2023 24માં 10 જિલ્લાઓ જેમકે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ડાંગ અને નર્મદા આમ 10 જિલ્લાઓમાં આ સ્કીમ લાગુ પાડેલી છે રાજ્ય સરકાર દ્વારા અને આ સ્કીમમાં ખેડૂતે ખાલી ખેત તલાવડીનું જે ખોદકામ થાય છે તેનો ખર્ચ ખેડૂતે કરવાનો છે પ્લાસ્ટિક ફિલ્મ એટલે કે જીઓ મેમરીન છે એ સરકાર દ્વારા આપવામાં આવશે અને જીઓ મેમરીન લગાવવાનો ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવશે એમાં વધુમાં વાત કરું તો એની સાઈઝ પણ સરકાર દ્વારા એક નક્કી કરવામાં આવી છે જેમ કે 15 બાય 15 બાય 3 મીટર ની સાઈઝથી લઈ અને 40 x 6 મીટર ની સાઈઝની વચ્ચેની કોઈપણ સાઈઝ ખેડૂત મિત્રો કરી શકે છે અને આ સ્કીમ છે એ અત્યારે આ ચાલુ વર્ષમાં જ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે એટલે કે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલસર વિભાગ દ્વારા મૂકવામાં આવેલી છે

Leave a Comment